સરખેજ-ધોળકા રોડ પર તલાવડી પાસે 85 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો

By Our Vadodara

Published

સરખેજ-ધોળકા રોડ પર તલાવડી પાસે 85 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો



આજે 3 એપ્રિલ વહેલી સવારે સરખેજ-ધોળકા રોડ પર આવેલી એક તલાવડી પાસેથી 85 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.મૃતકની ઓળખ ૮૫ વર્ષ સમુબેન તરીકે થઈ છે. મહત્વનું છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્વસ્થ હતા.સમુબેન આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ પરિવારને જણાવ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. બાદ આજે સવારે તેમનો મૃતદેહ મળી આવતા સરખેજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Browse all news articles