ભાજપમાં ટિકિટ માટે દાવેદારોનો રાફડો; ત્રીજા દિવસે પણ સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ

By Our Vadodara

Published


સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પાલિકાની ચૂંટણીને લઈ ત્રીજા દિવસે પણ ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ રહી હતી.વહેલી સવારથી જ ટિકિટ મેળવવા માટે દાવેદારોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાઓ અને મહિલા ઉમેદવારોએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. ધારાસભ્ય વિનુ મોરડિયાએ મજબૂતાઈથી ચૂંટણી લડવાનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ વિકાસના મુદ્દે ભવ્ય વિજય મેળવશે.

Browse all news articles