સુરતમાં ‘માથાભારે’ તત્વોનું નીકળ્યું સરઘસ!

By Our Vadodara

Published

લીંબાયતના 'કાલિયા', 'ડાયમંડ', 'લાડુ' અને 'ઘૂંઘરુ' જેવાની દાદાગીરી ઉતારતી સુરત પોલીસ. ઘરમાં ઘૂસીને ધમકી આપનારા ગુંડાઓને પોલીસે જાહેરમાં ફેરવી કાયદાનું ભાન કરાવ્યું. ગુનેગારો સાંભળી લે, આ સુરત પોલીસ છે, અહીં ગુંડાગીરી નહીં ચાલે!

Browse all news articles