રાજકોટમાં ‘નબીરાઓ’ બેફામ: કાળા કાચ, નંબર પ્લેટ ગાયબ!

By Our Vadodara

Published





રાજકોટના પંચવટી મેઈન રોડ પર કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની કારનો કહેર જોવા મળ્યો. એક નિર્દોષ એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો. સદનસીબે ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે, પણ સવાલ એ છે કે આવા કાયદા તોડનારા તત્વો સામે કડક કાર્યવાહી ક્યારે?

Browse all news articles