રાજકોટમાં સવર્ણ સમાજની હુંકાર: "અન્યાય હવે નહીં ચલાવી લેવાય!"
By Our Vadodara
Published
રાજકીય પક્ષો દ્વારા ટિકિટ ફાળવણીમાં સવર્ણ સમાજની ઉપેક્ષા થતા પરશુરામ સેના મેદાને આવી છે. ભરતભાઈ ઓઝા, હિરેનભાઈ જોશી અને પ્રતિકભાઈ બલભદ્રએ તમામ પક્ષોને કડક શબ્દોમાં ચીમકી આપી છે કે સવર્ણ સમાજની ટિકિટ કાપીને અન્યને આપવાનો વિરોધ કરવામાં આવશે. સમાજના હિત માટે પરશુરામ સેનાએ રણશિંગુ ફૂંક્યું છે!