ધોરાજીમાં ભાજપના ગઢમાં ગાબડું: સરપંચ અને 50 કાર્યકરો કોંગ્રેસમાં!

By Our Vadodara

Published

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ધોરાજીના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. છાડવાવદર ગામના સરપંચ શારદાબેન કાનગડ અને 50થી વધુ કાર્યકરોએ વિકાસના કામોમાં અન્યાયનો આક્ષેપ કરી ભાજપને 'રામ-રામ' કર્યા છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ તમામને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાના ગઢમાં ગાબડું પડતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે!

Browse all news articles