રાજકોટમાં છેડતી કરનાર આઘેડને મહિલાઓએ શીખવાડ્યો પાઠ!
By Our Vadodara
Published
રાજકોટના હુડકો બસ સ્ટેન્ડ નજીક એક શરમજનક ઘટના સામે આવી છે. મહિલાઓની છેડતી કરી રહેલા એક આઘેડને નારી શક્તિએ બરાબરનો મેથીપાક ચખાડ્યો છે. જાહેર રસ્તા પર જ મહિલાઓએ છેડતી કરનારનો શાન ઠેકાણે લાવતો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. છેડતી કરનારાઓ ચેતી જાય, હવે મહિલાઓ ચૂપ નહીં રહે!