નીલાંબર સર્કલ પર ફરી બેનર પોસ્ટર લાગ્યા! આ ઉમેદવાર યોગ્ય નથી?

By Our Vadodara

Published



વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારની પસંદગી સામે સ્થાનિકોમાં ભારે રોષ ઉફાળ્યો છે વોર્ડ નંબર 10ના ઉમેદવાર સામે બેનરો લાગ્યા છે આ વોર્ડ નંબર 10ના ભાજપ ઉમેદવાર અવની સ્ટેમ્પવાલા વિરુધ્ધ લાગેલા બનેરોમાં લખવામાં આવ્યું છે કે 'ઉમેદવાર યોગ્ય નથી' આ બનૅર વિરોધથી ભાજપના આંતરિક વિરોધ હોવાની વાત સને આવી છે અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.કાર્યકરોનું કહેવું છે કે પાયાના કાર્યકરોની અવગણના કરીને ઉપરથી નામ થોપી દેવામાં આવ્યું છે.

Browse all news articles