અંકોડીયા કેનાલમાં બે મિત્રો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો!
By Our Vadodara
Published
.jpg?alt=media&token=6baf2a94-7893-4c08-9db6-d2d13341de1e)
.jpg?alt=media&token=719f4ef8-b436-41c6-838f-74e5c148f31a)
.jpg?alt=media&token=affa9f0c-6d90-43e7-82c0-db7303935433)
વડોદરા નજીક અંકોડીયા નર્મદા કેનાલ વિસ્તારમાં મોડી રાત્રે એક કરુણ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે એસી રિપેરિંગનું કામ પતાવીને પરત ફરી રહેલા બે મિત્રો કેનાલમાં ડૂબી ગયા હતા. જેની જાણ થાત જ પોલીસ અને વડોદરાની વડીવાડી ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પોહોચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.કલાકોની જહેમત બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે બીજા યુવકની શોધ હજુ પણ ચાલુ છે.આ અકસ્માત છે કે અન્ય કોઈ કારણ? તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરી છે.