વોર્ડ 7માં ભાજપ ઉમેદવાર શ્વેતા ચૌહાણનો ઘેરાવ થતા પ્રચાર છોડી ભાગ્યા!

By Our Vadodara

Published


વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પ્રકેહરમાં ભાજપ ઉમેદવારોને કડવો અનુભવ થઇ રહ્યો છે ભાજપ માટે વોર્ડ નંબર 7 માં ભાજપના ઉમેદવાર અને પૂર્વ કોર્પોરેટરની પરિસ્થિતિ કપરી બની છે. ભાજપે ફરી એકવાર શ્વેતા ઉત્તેકર ચૌહાણને અહીંથી ટિકિટ આપી છે જે સામે સ્થાનિક નાગરિકો માં નારાજગી છે ત્યારે લોકોનો આક્ષેપ છે કે ચૂંટાયા બાદ પાંચ વર્ષ સુધી કાઉન્સિલર શ્વેતા ઉત્તેકર ચૌહાણ વિસ્તારમાં ડોકાયા પણ નથી.પ્રચાર વેળાએ શ્વેતા ચૌહાણનો ઘેરાવ થાત તેવો પ્રચાર છોડી ભગ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

Browse all news articles