વારસિયામાં ચાલી રહેલી ગેંગવોર રેસકોર્સ સુધી પહોંચી
By Our Vadodara
Published
Updated

વડોદરાના વારસિયામાં ચાલી રહેલી ગેંગવોર શહેરના રેસકોર્સ સુધી પહોંચી ગઈ છે. અલ્પુ સિંધી ગેંગ સાથે સંકળાયેલા એક વેપારી પર હરિ સિંધી અને તેના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અકોટા પોલીસે આ મામલે ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ