એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી સિદ્ધિ! શારજાહથી આવેલા મુસાફરો પાસેથી ₹28.87 લાખનું સોનું અને લાખોનો માલ જપ્ત

By Our Vadodara

Published

એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી સિદ્ધિ! શારજાહથી આવેલા મુસાફરો પાસેથી ₹28.87 લાખનું સોનું અને લાખોનો માલ જપ્ત

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દરોડો પાડી શારજાહથી આવેલા મહિલા અને પુરુષ મુસાફરને ઝડપી પાડ્યા છે. મહિલા પાસેથી 219.43 ગ્રામ સોનું (24 અને 18 કેરેટના દાગીના) તેમજ પુરુષ મુસાફર પાસેથી ₹3.50 લાખના લેપટોપ, મોબાઈલ અને કોસ્મેટિક્સ કબ્જે કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Browse all news articles