કન્સ્ટ્રક્શન સાઇટ પર લટકતી હાલતમાં મળ્યો યુવક! રહસ્ય વણઉકેલ્યું!

By Our Vadodara

Published

કન્સ્ટ્રક્શન સાઇટ પર લટકતી હાલતમાં મળ્યો યુવક! રહસ્ય વણઉકેલ્યું!

વડોદરાના તરસાલી બાયપાસ નજીક વડદલા ગામની કન્સ્ટ્રક્શન સાઇટ પરથી એક અજાણ્યા યુવકનો લટકતી હાલતમાં મૃ*દેહ મળી આવ્યો હતો.યુવકને આ હાલતમાં જોઈ સ્થાનિકોએ વરણામા પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જોકે સૌથી મોટો સવાલ એ છે કે યુવકે આ પગલું કેમ ભર્યું કે પછી ઘટનામાં કોઈ બીજું રહસ્ય છુપાયેલું છે? હાલ યુવકની ઓળખ અને ઘટનાના ચોક્કસ કારણ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.

Browse all news articles