Surat Municipal Corporation launched Shelter Home
Surat Mayor Hemali Boghawala inaugurated the shelter home under "Nav Sal Bemisal". Provision of 158 beds in a shelter home prepared at a cost of Rs. 1 crore for the homeless. It is to be noted that celebrations are going on across the state on the completion of nine years of Prime Minister Narendra Modi's government at the central government, under which this shelter home was launched.
સુરત મહાનગર પાલિકા દ્વારા શેલ્ટર હોમનુ કરાયું લોકાર્પણ...
સુરત મેયર હેમાલી બોઘાવાલા ના હસ્તે “ નવ સાલ બેમિસાલ” અંતર્ગત શેલ્ટર હોમનું કરાયું લોકાર્પણ. ધર વિહોણા લોકો માટે એક કરોડ ના ખર્ચે તૈયાર કરાયેલા શેલ્ટર હોમ માં 158 બેડ ની વ્યવસ્થા. નોંધનીય છે કે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થતાં રાજયભરમાં ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત આ લોકાર્પણ કરાયું હતું.
#surat #oursuratcity <