The shoot of the documentary film created traffic on Bhagal Char Rasta. Author-
The shoot of the documentary film was happening on the Bhagal Char Rasta. A huge crowd of people gathered to watch the shooting of the film, causing traffic to be seen on the road and making it inconvenient for pedestrians and motorists.
સુરતના ભાગળ ચાર રસ્તા ઉપર ડોક્યુમેન્ટ પિક્ચર ની શૂટિંગ ને પગલે વાહનચાલકો સહિત રાહદારીઓ અટવાયા
ભાગળ ચાર રસ્તા ઉપર ડોક્યુમેન્ટસ ફિલ્મ નું શૂટિંગ કરવા ફિલ્મની પૂરી ટીમ આવી પહોંચી. ભાગળ ચાર રસ્તા ઉપર ફિલ્મનું શૂટિંગ જોવા લોકોની ભારે ભીડ ઉમટી. જાહેર રસ્તા પર ફિલ્મની શૂટિંગના કારણે રાહદારીઓ સહિત વાહનચાલકો ને નડી ટ્રાફિકની મુશ્કેલી..
#surat #oursuratcity #news #newsupdate