મુંબઈ એરપોર્ટ પર એક પ્રાઈવેટચાર્જ વિમાન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રુ મેમ્બર સવાર હતા. વિમાન ખરાબ હવામાનના કારણે ક્રેશ થયું હોવાનું કહેવાય છે. મળતા અહેવાલો મુજબ મુંબઈ એરપોર્ટ પર તમામ વિમાનોનું ટેકઓફ અને લેન્ડિંગ હાલ પુરતું બંધ કરી દેવામાં આવ્યું છે.