વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચ્યા હતા. અહીં જાહેર સભાને સંબોધન કરતા તેમણે કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણ આપણા જીવનમાં ખૂબ જ સદભાગ્યે આવી છે. હું ભારતના 140 કરોડ દેશવાસીઓને હાથ જોડીને પ્રાર્થના કરું છું... જ્યારે 22 જાન્યુઆરીએ ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થાય, ત્યારે દેશવાસીઓ પોતાના ઘરે રામ જ્યોતિ પ્રગટાવીને દિવાળી મનાવે