ગુજરાત એસ.ટી વિભાગ દ્વારા "ગમ્મત સાથે સ્વચ્છતાનું જ્ઞાન" ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. હું છું સ્વછતા અભિયાનની બેટી થકી "શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા" સંદર્ભે સ્વચ્છતાની સમજણ અને સુંદર સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે. અને જણાવ્યું છે કે, બસમાં મસાલા ખાઈ બારીમાંથી પિચકારી મારવી નહિ. પડીકાનો કચરો બસમાં અથવા ભાર ફેકવો નહિ.પ્રધાનમંત્રી મોદી સ્વછતા માટે સમગ્ર દેશમાં અથાગ પ્રયત્નો કરી રહ્યા છે