અમદાવાદ શહેરમાં ચેપી રોગ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટન સમયે તક્તિમાં જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનું નામ ન હોવાથી તેઓએ નારાજગી દર્શાવી હતી. અને તકતી ઉપર કાળા સ્પ્રેનો છંટકાવ કરી તેમણે વિરોધ જતાવી કહ્યું હતું કે ઉદ્ઘાટનો કમલમના ખર્ચથી નથી થઈ રહ્યા