ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૦ જાન્યુઆરી-૨૦૨૪ના રોજ ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ છે ત્યારે સૌને આવકારવા સમગ્ર નગર સંપૂર્ણ સજ્જ બન્યું છે. વડાપ્રધાન સહિતના મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની રાજધાની ગાંધીનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુંછે. જેના પરિણામે સેન્ટ્રલ વિસ્ટા નગરજનો માટે સેલ્ફી પોઇન્ટ બન્યો છે