શ્રાવણ માસની અમાસે હર હર મહાદેવના જયકારા ગૂંજ્યા
એક અધિક શ્રાવણ અને એક શ્રાવણ માસ મળી બે મહિના સુધી સતત ભક્તોએ ભગવાન ભોળાનાથની ભક્તિ કરી હતી ત્યારે કચ્છમાં શ્રાવણ માસની અમાસ નિમિત્તે શિવ મંદિર ખાતે દેવો ના દેવ મહાદેવની મહા આરતી સાથે ભક્તિ સંધ્યાએ જમાવટ કરી હતી.જાણીતા ગાયકોએ હર હર મહાદેવના જયકાર સાથે જમાવટ કરી હતી,સોશ્યલ મીડિયા પર આ વિડીયો ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.