જયારે ભારત આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય અમે મૂક્યું છે.એક દુનિયા, એક પરિવાર , એક ભવિષ્ય નો સિદ્ધાંત વિશ્વ કલ્યાણની અનિવાર્ય આવશ્યકતા છે. આજે તેજ ગતિએ વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહયો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભારત અને UAE વચ્ચે મહત્વપૂર્ણ કરારો થયા છે