અમીરાતની લોજિસ્ટિક્સ કંપની ડીપી વર્લ્ડના ગ્રુપ ચેરમેન અને સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમે જણાવ્યું હતું કે તેઓ આગામી ત્રણ વર્ષમાં ગુજરાતમાં 3 બિલિયનનું વધારાનું રોકાણ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તેમની કંપની કંડલા પોર્ટ પર 2 મિલિયન કન્ટેનરની ક્ષમતાવાળું કન્ટેનર ટર્મિનલ બનાવશે. આમ વાઈબ્રન્ટ ગુજરાત રોકાણકારો માટે સૌથી મોટો મંચ બની રહ્યો છે