Nvidia ગ્લોબલ ફિલ્ડ ઓપરેશન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શંકર ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમેરિકન કંપની ડેટા સેન્ટર સ્થાપવા માટે ટાટા ગ્રુપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ભાગીદારી કરી રહી છે. યોટ્ટા માર્ચના અંત પહેલા ગિફ્ટ સિટીમાં "artificial intelligence data centre" શરૂ કરવા માટે તૈયાર છે