Tragic Train Accident in Balasore, Odisha Claims 238 Lives - One of the Deadliest Rail Disasters in Recent History
In a tragic incident last evening, a train accident in Balasore, Odisha, resulted in the loss of 238 lives. More than 900 passengers were injured in this unfortunate event. This could potentially be one of the deadliest rail disasters in the history of the Indian Railways. With the vacation season in full swing, this incident has once again brought sorrow and grief across the country. The severity of the railway accident can be speculated upon by the disturbing drone footage that has emerged.
અત્યાર સુધીની સૌથી મોટી રેલ હોનારત..!!
ઓડિશાના બાલાસોરમાં ગતસાંજે ટ્રેન દુર્ઘટનામાં 238 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. રેલવેના ઇતિહાસમાં કદાચ આ અત્યાર સુધીની સૌથી મોટી રેલ હોનારત મનાય છે. વેકેશનના મહૉલમાં મોટી સંખ્યામાં હતાહતથી દેશભરમાં દુઃખની લાગણી ફરી વળી છે, રેલવે દુર્ઘટના કેટલી ભયાવહ હતી તે આ રેલ અકસ્માતના ડ્રોન દ્રશ્યોથી અન