ગાંધીનગર ખાતે આયોજિત બાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત અનેક કાર્યક્રમો વચ્ચે MOUની વણજાર થઇ રહી છે. અનેક દેશ વિદેશની હસ્તીઓ પોતાના પ્રોજેક્ટ - રોકાણ સાથે સહભાગી બની રહ્યા છે. આ દરમ્યાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, અમદાવાદ-ધોલેરા રોડ બનાવવામાં અમદાવાદ શહેરના 25 લાખ ટન જેટલા કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે