મુંબઈમાં ડોમ્બિવલી લોઢા ફેઝ 2 ખોના એસ્ટ્રેલા ટાવરમાં ભીષણ આગ લાગી હતી. આગમાં પાંચથી છ માળની ગેલેરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગ્યા બાદ ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ લાગવાનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી. પરંતુ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે.