કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જાણીતા જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ વેજલપુરમાંથી પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તો બીજીતરફ દેશના ગૃહ પ્રધાન અમિત શાહની એક યુવકે પતંગ કાપ્યાબાદ વ્યક્તિની ખુશી જોઈને અમિત શાહ પણ હસી પડ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.