પરીક્ષા પે ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ બાળકોને કહ્યું હતું કે, 'રીલ્સ જોવામાં સમય બરબાદ ન કરો. અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. આ ઉંમરમાં ભોજન અને ઉંઘનું સંતુલન બનાવવું ખુબ જ જરૂરી છે. બાળકોએ ભરપૂર ઉંઘ લેવી જોઈએ, માત્ર મોબાઈલ જ ન જોવો જોઈએ. ઘણા બધા લોકો કલાકો સુધી મોબાઈલ જોતા રહે છે. એક સમય નક્કી કરો.'