વડોદરાના પાદરાની સાદરા શાળાના વિધાર્થીઓને પોરબંદર પ્રવાસમાં લઈ જવાયા છે,શાળાના બાળકો દરિયા કિનારે મોજ માણી રહ્યા છે જોકે બાળકોની સલામતીને લઇ સવાલો ઉઠી રહ્યા છે,વડોદરા બોટ કાંડ બાદ પણ શાળાને બાળકોની સલામતીની ચિંતા છે કે કેમ?વાયરલ વિડીયો અંગે આપનું શું માનવું છે,કોમેન્ટ કરી તમારા પ્રતિભાવ આપો.