Jalyatra held in Ahmedabad today:
Ahead of the 146th #Rath #Yatra, a Jal Yatra was held in Ahmedabad today, a procession that started from #Jagannath #temple. A large #number of #devotees joined in the procession which was taken out in a grand manner.
જગતના નાથનો જળાભિષેક...
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે અમદાવાદમાં જળયાત્રા યોજાઈ હતી.જગન્નાથ મંદિરથી શોભાયાત્રા રૂપે જળયાત્રા શરૂ થઈ હતી. ઢોલ-નગારા, ધજા પતાકા, બળદગાડા, બેન્ડ બાજા યોજાયેલ જલયાત્રામાં ભાવિકભક્તો અનન્ય શ્રધ્ધા સાથે જોડાયા હતા.સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભર્યા બાદ નદીની આરતી કરવામાં આવી હતી. જળ ભરેલા કળશ સાથે ભગવાન જગન્નાથની જળ