#light poles fall onto the newly constructed bridge at Dena Chokdi:
In Vadodara, solar light poles fell onto the newly constructed bridge near Dena Chokdi in Vadodara, due to strong #winds. The bridge was unveiled just a few days ago.
ભારે પવનમાં બ્રિજના થાંભલા પડ્યા
વડોદરામાં ભારે પવનના કારણે દેણા ચોકડી પાસે બનેલા નવા બ્રિજ ઉપર લાઈટના થાંભલા પડ્યા હતા.થોડા દિવસ પહેલા જ આ બ્રિજનું અનાવરણ કરવામાં આવ્યું હતું.વાવાઝોડામાં બ્રિજ ઉપર સોલાર પેનલ વાલા લાઈટના થાંભલા પડ્તા તંત્ર દોડતું થયું હતું
#vadodara #vadodaranews #news #newsupdate #upd