સુરતમાં બોર્ડ પરીક્ષાના સમાપન બાદ એક દકામનસીબ ઘટના સામે આવી છે.ધોરણ 10ની વિદ્યાર્થીનીએ આપઘાત પ્રયાસ કર્યો છે.પેપૂરો સારા નહીં જતા હાથની નસ કાપી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો.ડોલો નામની દવાની એક સાથે 28 જેટલી ગોળીઓ પણ ગળી હતી,માતા-પિતા પુત્રીને હોસ્પિટલ લઇ જતા વિદ્યાર્થિનીની તબિયત હાલ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે