A sudden change in the atmosphere of Surat city as strong winds blew
A dust storm was experienced by the citizens of Surat as pedestrians and motorists suffered a lot due to heavy wind and dust. Importantly, a cyclonic circulation has formed in and around south-west Rajasthan. As a result, the weather department has predicted that the wind speed of 40 to 60 km will blow with heavy rain in some areas of the state for the next five days. Since early morning today, Ahmedabad, Surat, Vadodara, Gandhinagar, Sabarkantha, Aravalli, etc., have been experiencing rainy weather with lightning and heavy winds.
સુરત શહેરના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો : ભારે પવન ફુંકાયા
પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. ભારે પવન અને ધૂળ ની ડમરીને લઈ ને રાહદારીઓ સાથે વાહન ચાલકોને પડી ભારે હાલાકી. મહત્વનું છે કે દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેને પગલે આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે 40થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શક