આગામી લોકસભણી ચૂંટણીમાં વધુ ને વધુ લોકો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ભંગ લે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી અધિકારી જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં "અવસર લોકશાહીનો અવસર મતદાનનો" કેમપેઇન ચાલી રહ્યું છે જે અંતર્ગત જૂનાગઢના તાલુકાઓના ગામડાઓમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ઇ-રિક્ષા દ્વારા લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.