મોરબીમાં ફરી એક વાર આગની ઘટના સામે આવી છે.મોરબીમાં સીટ કવર બનાવતી વિનાયક કોર્પોરેશનમાં લાગેલી આગને બુઝાઈ નથી પરંતુ આગની લપેટમાં બાજુની પવનપુત્ર ફેક્ટરી સહીત બે કંપનીઓ પણ આવૈ જતા તેમને પણ નુક્શાન થયું છે.ભીષણ આગમાં બંને ફેક્ટરીનો માલ સમાન બળીને ખાખ થઈ ગયો છે.મોરબી, વાંકાનેર અને રાજકોટ ફાયર વિભાગ 24 કલાકથી સતત આગ ઓલવવાની કામગીરી કરી રહ્યું છે.