“Aamr Annakoot" of 108 varieties of mangoes was celebrated at Gondal's Shri Akshar Mandir
On the auspicious day of Jeth Sud Purnima, an Annakoot of mangoes was prepared before the Lord at Sri Akshar Mandir. In this Annakoot, 108 varieties of mangoes from different regions were offered to the Lord. Today being a triple combination of Poonam, Sunday holiday, and last day of vacation, a large number of devotees from Gondal and nearby villages and other cities came to the temple to attend Poonam and Aamr Annakoot.
ગોંડલના શ્રી અક્ષર મંદિરે ૧૦૮ પ્રકારની કેરીના "આમ્ર અન્નકૂટ" ની ઉજવણી કરવામાં આવી.
જેઠ સુદ પૂર્ણિમાનાં પવિત્ર દિવસે શ્રી અક્ષર મંદિર ખાતે ભગવાન સમક્ષ કેરીનો અન્નકૂટ રચવામાં આવ્યો. આ અન્નકૂટમાં વિવિધ પ્રદેશની કૂલ ૧૦૮ પ્રકારની કેરી દ્વારા ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો. આજે પૂનમ ,રવિવારની રજાનો દિવસ તેમજ વેકેશનનો પણ છેલ્લો દિવસ હોઈ ગોંડલ તેમજ આસપાસ નાં ગામડામાંથી તેમજ અન્ય શહેરોમાંથી ખૂબ જ બહોળી સંખ્યામાં ભકતો પૂનમ ભરવા તથા આમ્ર અન્નકૂટનાં દર્શન કરવા મંદિર ખાતે