With the message of Sanatan Dharma, two brothers geared up to cycle their way to Kedarnath from Surat on bicycle!!
Two brothers from Surat started a cycle journey from Surat to Kedarnath. On World Cycle Day, 24-year-old Jayadeep Kathiriya and 26-year-old Chirag Kathiriya from Parvat Patiya area set out on a cycle journey from Surat to Kedarnath. It is important to note that both the brothers have set out on a journey to Kedarnath with the message of Sanatan Dharma.
વિશ્વ સાયકલ દિવસે બે ભાઈ સનાતન ધર્મના સંદેશ સાથે કેદારનાથ યાત્રા પર જવા નીકળ્યા
સુરતના બે ભાઈઓએ સુરત થી કેદારનાથ સુધી સાયકલ યાત્રાની શરૂઆત કરી. વિશ્વ સાયકલ દિવસે પર્વત પાટિયા વિસ્તારના 24 વર્ષીય જયદિપ કથિરીયા અને 26 વર્ષીય ચિરાગ કથિરીયા સુરતથી કેદારનાથ સાયકલ યાત્રા પર જવા નીકળ્યા. મહત્વનું છે કે બંને ભાઈ સનાતન ધર્મના સંદેશ સાથે કેદારનાથ સુધીની યાત્રા પર નીકળ્યા છે.
#surat #