અટલ આશ્રમ ના ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. તથા શ્રી હનુમાનજી જન્મમહોત્સવ સાથે પરમ પૂજ્ય બાપુશ્રી ના ૭૦ માં જન્મ જયંતિ નિમિતે ત્રિવેણી સંગમ થયો છે. શોભાયાત્રા બાદ ૫૧૦૦ કિલો બુંદીનો એક લાડુનો હનુમાનજી મહારાજને ભોગ ધરાવાશે. ઉપરાંત ભંડારાનું આયોજન પણ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના આયોજનથી લીમકાબુક વર્લ્ડ રેકોર્ડ, એશિયાબુક વર્લ્ડ રેકોર્ડ, ઈન્ડિયાબુક વર્લ્ડ રેકોર્ડ, ગોલ્ડનબુક વર્લ્ડ રેકોર્ડ વિશ્વમાં સૌ પ્રથમવાર સ્થાન મેળવશે.