Fraudster who committed frauds of crores nabbed by Surat Police from Ahmedabad.
Surat Crime Branch police arrested the accused, who committed fraud of crores in the Khatodara area, based on inside information. The accused Praveen Jetha Patel, who has been absconding for the past three months, was quickly brought to Surat from Isanpur area of Ahmedabad and handed over to Khatodara police and legal action was taken.
કરોડો ની ઠગાઈ આચરનાર ઈસમ ને સુરત પોલીસે અમદાવાદ થી ઝડપી પાડ્યો..
સુરત ના ખટોદરા વિસ્તારમાં કરોડો ની છેતરપીંડી આચરનાર આરોપી ને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો. છેલ્લા ત્રણેક મહિના થી નાસતો ફરતો આરોપી પ્રવીણ જેઠા પટેલને અમદાવાદ ના ઇસનપુર વિસ્તારમાંથી ઝડપી સુરત લાવી ખટોદરા પોલીસ ને સોંપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
#surat #oursuratcity #news