#Unseasonal rains disrupt the #AMC preparation being carried out ahead of monsoons:
All the pre-monsoon operations being carried out by Ahmedabad #Municipal Corporation (AMC) were disrupted by the unseasonal rains and strong winds reported in the #city. #Major localities were waterlogged, which led to inconveniences faced by the citizens.
ચોમાસા પહેલા ના વરસાદે જ ધોઈ નાખી પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી..!!
અમદાવાદમાં વહેલી સવારે ભારે પવન સાથે પડેલા વરસાદને પગલે વાતાવરણમાં એકદમ ઠંડક ફેલાઈ ગઈ છે.પરંતુ ચોમાસા પહેલા ના વરસાદે અમદાવાદ મહાનગર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાડી મુકયા હતા,અમદાવાદના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લો