The body was found within the limits of Surat Pandesara police station.
The dead body was found in a decomposing condition within the limits of Surat #Pandesara police station. The police immediately reached the spot after being informed about it. In the preliminary #investigation, it has been found that this body belongs to an 18-year-old youth named Kamlesh Sahani. #Pandesara police have conducted a further investigation on the suspicion that this #young man has been killed.
સુરતમા ડી કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર...
સુરત પાંડેસરા પોલીસ મથકના હદવિસ્તારમા ડી કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમા આ મૃતદેહ 18 વર્ષીય કમલેશ સહાની નામના યુવાન