An absconder accused of cheating for nine years was apprehended.
In Salabatpura, Surat, nine years ago, Sanjay Chauhan cheated by taking a loan of Rs. 17.94 lakhs from a businessman and not paying the money. After a complaint was registered against him, he absconded. He used to change places between #Bhavnagar and #Bardoli to avoid the police. Meanwhile, Sanjay, who was coming to meet his wife in Varachha's Podar Arcade, was arrested by the Eco Cell team and handed over to the Salabatpura #police.
18 લાખની છેતરપિંડીના કેસમાં 9 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો...
સુરતના સલાબતપુરામાં 9 વર્ષ અગાઉ સંજય ચૌહાણ નામના ઈસમે વેપારી પાસેથી 17.94 લાખનો ઉધારમાં કાપડ લઇ પૈસા ન આપી છેતરપિંડી કરી હતી. જે અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા આ ઈસમ ફરાર થઇ ગયો હતો. તે પોલીસથી બચવા ભાવનગર-બારડોલી જગ્યા બદલતો ર