An #accident occurred on the #Maninagar BRTS track. Author-
Last night, an accident occurred when a #car #driver drove the car on the divider. There is no railing on the Maninagar #BRTS track, and the divider's height is very small, due to which many car drivers are not able to see the divider while driving, resulting in frequent accidents.
અમદાવાદમા કાર ડિવાઈડર પર ચઢાવી દેતા અકસ્માત સર્જાયો...
મણીનગર BRTS ટ્રેક માં રેલીંગ ના હોવાથી કાર ચાલક ને રેલીંગ ની નીચેની પારી ( રેલીંગ નો બેઝ) અનેક વાર દેખાતો નથી અને અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે. ત્યારે ગતરાત્રીએ એક કારચાલકે પારી નહિ દેખાતા ગાડી ડિવાઈડર પર ચઢાવી દેતા અકસ્માત સર્જાયો હતો.