ગાંધીનગર સહિત અન્ય જીલ્લામાં ભાડાની રીક્ષા લઈ મંદિરોનાં તાળા તોડી ચોરીના ગુનાને અંજામ આપતાં બે ઘરફોડીયાને એલસીબી પોલીસે ઝડપી પાડી પાંચ ગુનાનો ભેદ ઉકેલી 50 હજારની રીક્ષા, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળીને 55 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંનેના એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે