#Police personnel praised for his quick thinking!
A two wheeler driver complained of heavy chest pain while driving and reported it to the police. Police personnel present at Kalupur #Circle immediately performed first aid on him and also alerted 108 that was used to shift him to the Shardaben #Hospital. The police personnel’s efforts were praised.
કાલુપુર સર્કલ પર હાજર પોલીસ કર્મચારીઓને સો સો સલામ....
અમદાવાદમા એક એક્ટિવા ચાલકને રસ્તા પર જ અચાનક છાતીમાં દુખાવો થતા તેઓએ ચોકી પાસે આવી પોલીસને જાણ કરી હતી. કાલુપુર સર્કલ પર હાજર પોલીસ કર્મચારીઓએ તેઓને તાત્કાલિક સ્થળ પર જ છાતી પર પમ્પીંગ કરી પ્રાથમિક સારવાર આપી 108 ને જાણ કરી વ્યક્તિને સારદાબેન હોસ્પિટલ ખસેડ્યા હતા. જે વ્યક્તિનુ નામ મોહમ્મદ રફીક શેખ છે. જેઓના ભાઈ ચોકી ખાતે આવી એક્ટિવા લઇ ગયેલ અને જણાવેલ કે રફીકભાઇની તબિયત સારી હોવાનુ