Chances of a #storm in the next 12 hours:
IMD has expressed the possibility of a dry weather across the state for the next three days, the possibility of #rainfall on 9th and 10th June as well as a possible storm in the next 12 hours. #Fishermen have been warned of high waves and have been instructed to stay away from the #sea.
આગામી 12 કલાક બાદ વાવાઝોડું બનવાની સંભાવના..!
રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. સાથે જ અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે આગામી 9 અને 10 જૂન વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. ત્યારે આગામી 12 કલાક બાદ વાવાઝોડું બનવાની સંભાવના હોય દરિયામાં ભારે મોજા આવતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. અને પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું