A mock drill was held under the joint initiative at Matrubhumi School. Author-
A mock drill was held at Matrubhumi School at #Dabholi Char Rasta. The local #police and #GEB personnel joined in this mock drill. The students, along with the school authorities, were informed about how to use fire safety equipment at the primary stage.
સુરત ડભોલી ફાયર બ્રિગેડ તેમજ કતારગામ ફાયર બ્રિગેડના ના સંયુકત ઉપક્રમે મોકડ્રિલ યોજાઈ
ડભોલી ચાર રસ્તા ખાતે આવેલી માતૃભુમિ શાળામાં મોકડ્રિલ યોજાઇ. આ મોકડ્રિલ માં સ્થાનિક પોલીસ તેમજ ટોરેન્ટ પાવરના કર્મીઓ જોડાયા.આગની ઘટનામાં જનજાગૃતિ આવે તેમજ આગ લાગી હોય તો પ્રાથમિક તબક્કે વિધાર્થીઓએ શું કાળજી રાખવી જોઈએ તેમજ ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તેને લઈને શાળાના સત્તાધીશો સહિત વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.