Anti-human traffic unit raided Krishna Kathiyawadi hotel - 6 child laboures released...
While the anti-human traffic unit team was patrolling the area, they got information that the owner of the Krishna Kathiyawadi Hotel near Uma Char Rasta on Waghodia Road was hiring minor child laboures. Based on the information, the Anti-Human Traffic Unit team raided the hotel and found 6 child laboures in the hotel and released them. The team has detained the owner of the hotel, Prakash Gordhanbhai Bangaria, and has taken further action.
કૃષ્ણા કાઠીયાવાડી હોટલ પર હ્યુમન ટ્રાફિકની રેડ - 6 બાળમજુરો મુક્ત કરાયા...
એન્ટી હ્મૂમન ટ્રાફિક યુનિટની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, વાઘોડિયા રોડ પર ઉમા ચાર રસ્તા પાસેની ક્રિષ્ણા કાઠિયાવાડી હોટલનો માલિક સગીર બાળ મજૂરો રાખે છે. જે બાતમીના આધારે એન્ટી હ્યૂમન ટ્રાફિક યુનિટની ટીમે દરોડા પાડી તપાસ હાથ ધરતા હોટેલમા 6 બાળમજુરો મળી આવતા તેમને મુક્ત કરાવવામાં આવ્યા હતા. ટીમ દ્વારા હોટલના માલિક પ્રકાશ ગોરધનભાઈ બાણગરીયા અટ