સિક્કિમમાં આજે વહેલી સવારે વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવવાથી 23 સૈનિકો ગુમ થઈ ગયા છે.વાદળ ફાટવાની ઘટના બાદ તિસ્તા નદીનું જળસ્તર અચાનક 15 થી 20 ફૂટ વધી ગયું હતું. દુર્ઘટના બાદ લાપતા સેનાના જવાનોની શોધ માટે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લોકો ઘર છોડીને સલામત વિસ્તારોમાં ગયા છે